નર્મદાની પંચકોશી પરિક્રમામાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી આવ્યા. આ તકે હર્ષ સંઘવીએ કહ્યું, જમ્મુમાં ફસાયેલ ગુજરાતીઓને સુરક્ષિત લાવવામાં આવશે...